વોર્ડ નં. 5ની કોર્પોરેટર નિરાલી પટેલની ઉપસ્થિતિમાં હીરાબા ખમકાર ફાઉન્ડેશન દ્વારા 1100 દીકરીઓને શિક્ષણ સહાય

વોર્ડ નં. 5ની કોર્પોરેટર નિરાલી પટેલની ઉપસ્થિતિમાં હીરાબા ખમકાર ફાઉન્ડેશન દ્વારા 1100 દીકરીઓને શિક્ષણ સહાય

na

વોર્ડ નં. 5ની કોર્પોરેટર નિરાલી પટેલની ઉપસ્થિતિમાં હીરાબા ખમકાર ફાઉન્ડેશન દ્વારા આજે એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી. આ અંતર્ગત 1100 દીકરીઓને શિક્ષણ સહાય રૂપે રૂ. 7,500 ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું.

આ ચેક વિતરણ કાર્યક્રમ શ્રી પિયુષ દેસાઈના હસ્તે યોજાયો હતો. સાથે-સાથે દીકરીઓને તેમના અભ્યાસમાં ઉપયોગી થાય તેવા શૈક્ષણિક પુસ્તકોનું પણ વિતરણ કરવામાં આવ્યું.

કાર્યક્રમ દરમિયાન દીકરીઓના શિક્ષણને સમાજના વિકાસનું મજબૂત આધારસ્તંભ ગણાવીને, આ પ્રકારની પહેલો તેમના ઉજ્જવળ અને સશક્ત ભવિષ્ય તરફનો મહત્વનો પગથિયો હોવાનું જણાવાયું. હીરાબા ખમકાર ફાઉન્ડેશનની આ પહેલને ઉપસ્થિતો દ્વારા ખૂબ સરાહના મળી.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart