રસાદ ઘટતા વોર્ડ 19 (આંજણા-ડુમ્ભાલ વિસ્તાર)માં કોર્પોરેટર વિજય ચોમલની આગેવાની હેઠળ રોડ રિપેરીંગ કામની શરૂઆત કરવામાં આવી છે. વરસાદી સીઝનમાં થયેલા ખાડા અને રસ્તાના નુકસાનને દૂર કરીને રહેવાસીઓને સરળ અને સુરક્ષિત મુસાફરી મળી રહે એ હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
