વોર્ડ 15ના કોર્પોરેટર રાજુભાઈ જોલિયા સુરત ખાતે આર.સી.એમ. પરિવાર દ્વારા આયોજિત “રૂપાંતરણ યાત્રા”માં ઉપસ્થિત રહ્યા, સામાજિક સેવા પ્રવૃત્તિ માટે શુભેચ્છાઓ તથા અભિનંદન પાઠવ્યા

વોર્ડ 15ના કોર્પોરેટર રાજુભાઈ જોલિયા સુરત ખાતે આર.સી.એમ. પરિવાર દ્વારા આયોજિત “રૂપાંતરણ યાત્રા”માં ઉપસ્થિત રહ્યા, સામાજિક સેવા પ્રવૃત્તિ માટે શુભેચ્છાઓ તથા અભિનંદન પાઠવ્યા

na

વોર્ડ 15ના કોર્પોરેટર રાજુભાઈ જોલિયા સુરત ખાતે આર.સી.એમ. પરિવાર દ્વારા આયોજિત “રૂપાંતરણ યાત્રા” માં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે તેમના પ્રશંસનીય સામાજિક સેવા પ્રવૃત્તિ માટે હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે સુરત લોકસભાના આદરણીય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart