વોર્ડ 6ની કોર્પોરેટર જયશ્રી વરીયા એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ક્લીન એર સર્વેમાં સફળતા માટે અભિનંદન પાઠવ્યા

વોર્ડ 6ની કોર્પોરેટર જયશ્રી વરીયા એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ક્લીન એર સર્વેમાં સફળતા માટે અભિનંદન પાઠવ્યા

na

વોર્ડ 6ની કોર્પોરેટર જયશ્રી વરીયાએ *સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)*ને મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્નમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જના ક્લીન એર સર્વે અભિયાન હેઠળ નોંધપાત્ર સિદ્ધિ મેળવવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા, જ્યાં SMCએ 200 માંથી 196 અંક મેળવી મહાન સિદ્ધિ નોંધાવી.

મેયર શ્રી દક્ષેશ માવાણી પણ આ ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે ટીમને વ્યક્તિગત રીતે અભિનંદન પાઠવ્યા.

જયશ્રી વરીયાએ જણાવ્યું, “આ તમામ **સુરતના રહેવાસીઓ માટે ગર્વનો ક્ષણ છે. ક્લીન સુરત, પ્રાઉડ સુરત!

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart