ભારતના ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવેલા SIR (Systematic Voters Information Revision) અભિયાન અંતર્ગત સુરત BJP નેતા શ્રુતિ કોશિયાએ સક્રિય ભૂમિકા નિભાવી હતી. કટારગામ વિધાનસભામાં આવનારા વોર્ડ નંબર 3 ની એક આવનારી સોસાયટી ખાતે, બૂથ નંબર 3 હેઠળ તેમણે સરકારી BLO સાથે મળીને મતદાર યાદી સુધારણા ફોર્મ ભરવામાં સહયોગ કર્યો.
શ્રુતિ કોશિયાએ તમામ નાગરિકોને અપીલ કરી કે SIR અભિયાન દરમિયાન BLO ને જરૂરી સહકાર આપીને મતદાર યાદીને “વધુ સ્વચ્છ અને પારદર્શક” બનાવવા માટે મદદરૂપ થવું.
