સુરત વોર્ડ 17 કોર્પોરેટર ધર્મેશ ભંડેરી એ યોજી જનસભા, પરપ્રાંતિય મજૂરોનો આમ આદમી પાર્ટીને ટેકો આપવાનો સંકલ્પ

સુરત વોર્ડ 17 કોર્પોરેટર ધર્મેશ ભંડેરી એ યોજી જનસભા, પરપ્રાંતિય મજૂરોનો આમ આદમી પાર્ટીને ટેકો આપવાનો સંકલ્પ

na

આમ આદમી પાર્ટી (AAP) ના વોર્ડ 17 ના કોર્પોરેટર ધર્મેશ ભંડેરી  દ્વારા આજે સુરતના ઉધના વિસ્તારમાં એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને બિહાર જેવા રાજ્યોમાંથી આવેલા નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

મોટાભાગના લોકો નાના-મોટા શ્રમ કાર્ય કરીને જીવન ગુજારતા મહેનતું પરિવારો છે. તેમણે એકજૂટ થઈને આવનારા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપવા તથા સંપૂર્ણ સમર્થન આપવા પ્રતિજ્ઞા લીધી.

આ બેઠકએ સ્થાનિક રાજકારણમાં આમ આદમી પાર્ટી માટે એક નવી શક્તિ પૂરું પાડ્યાનું રાજકીય નિરીક્ષકો માનતા જોવા મળ્યું છે.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart