વોર્ડ નં. 23ના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ઉપસ્થિતિમાં મોટા વરાછામાં CLARENS હોસ્પિટલનો ભવ્ય શુભારંભ

વોર્ડ નં. 23ના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ઉપસ્થિતિમાં મોટા વરાછામાં CLARENS હોસ્પિટલનો ભવ્ય શુભારંભ

na

વોર્ડ નં. 23ના કોર્પોરેટર વિપુલ સુહાગિયા આજે મોટા વરાછા ખાતે યોજાયેલા CLARENS હોસ્પિટલના શુભારંભ સમારંભમાં ઉપસ્થિત રહ્યા અને હોસ્પિટલના સંચાલકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી.

આ પ્રસંગે કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ પોતાના પરમ મિત્ર ડો. ધર્મેશ રૈયાણી તથા તેમની સંપૂર્ણ ટીમને ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ આપી. તેમણે જણાવ્યું કે આરોગ્ય સેવા ક્ષેત્રે CLARENS હોસ્પિટલનું પ્રારંભ થવું મોટા વરાછા અને આસપાસના વિસ્તાર માટે મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

કોર્પોરેટર સુહાગિયાએ ઇશ્વર સમક્ષ હૃદયપૂર્વક પ્રાર્થના કરી કે હોસ્પિટલમાં સારવાર માટે આવતા દરેક દર્દી સંપૂર્ણ સ્વસ્થ બનીને સંતોષ સાથે ઘરે પરત ફરે, તેમજ હોસ્પિટલ માનવતાપૂર્ણ અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓનું ઉત્તમ કેન્દ્ર બને.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart