મોરવા હડફમાં AAP પાર્ટીની વિશાળ જનસભા — MLA ચૈતર વસાવાની ઉપસ્થિતિ, કાર્યકરોએ ભાજપને હરાવવાનો લીધો સંકલ્પ

મોરવા હડફમાં AAP પાર્ટીની વિશાળ જનસભા — MLA ચૈતર વસાવાની ઉપસ્થિતિ, કાર્યકરોએ ભાજપને હરાવવાનો લીધો સંકલ્પ

na

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિધાનસભા વિસ્તારમાં AAP પાર્ટીની વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી. સ્થાનિક નાગરિકો ભારે સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આગામી ચૂંટણીમાં ભાજપને હરાવવાનો સંકલ્પ લીધો.

સભામાં યુવાનો અને કાર્યકરોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે યુથવિંગ પ્રમુખ બૃજરાજ સોલંકી, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, નરેશભાઈ બારીયા, બાબુભાઈ ડામોર, રાકેશભાઈ બારીયા, તેમજ અન્ય સ્થાનિક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ જનસભાએ મોરવા હડફ વિસ્તારમાં AAP માટે વધતી લોકસહભાગિતાને દર્શાવી, સાથે જ સ્થાનિક નેતાઓએ એકતા, સંકલ્પ અને પરિવર્તન માટેના સંદેશાને વધુ મજબૂત બનાવ્યો.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart