સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગરમાં નાગરિકોની ફરિયાદો સાંભળી સાંસદ પ્રફુલ પાંસેરિયા દ્વારા નિવારણ સૂચવાયું

સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગરમાં નાગરિકોની ફરિયાદો સાંભળી સાંસદ પ્રફુલ પાંસેરિયા દ્વારા નિવારણ સૂચવાયું

na

ગુજરાત સરકારના MOS – આરોગ્ય, કુટુંબ કલ્યાણ અને મેડિકલ એજ્યુકેશન (સ્વતંત્ર પ્રभार), પ્રોટોકોલ, તેમજ સંસદ સભ્ય પ્રફુલ પાંસેરિયા એ ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-2 ખાતે દિવસભર રાજ્યના વિવિધ વિસ્તારોના નાગરિકોની રજૂઆતો સાંભળી તેમની સમસ્યાઓનું નિરાકરણ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના આપી.

રાજ્ય સરકારના “સેવા, સંવેદના અને સમસ્યાના નિરાકરણ” અભિગમ હેઠળ આવી પહેલો દ્વારા ગુજરાતના નાગરિકોના કલ્યાણયાત્રાને સતત ગતિ આપવામાં આવી રહી છે.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart