Payal Sakariya, Ward 16 Corporator and Opposition Leader Secure Approval for New Community Hall

Payal Sakariya, Ward 16 Corporator and Opposition Leader Secure Approval for New Community Hall

na

અમારા વોર્ડ ૧૬ માં કોમ્યુનિટી હોલની તાત્કાલિક જરૂરિયાત અને માંગ લાંબા સમયથી ચાલી રહી હતી અંતે પાયલ સાકરિયા , ૧૬ વોર્ડના કોર્પોરેટર, અને સામાજિક કાર્યકરોના સતત પ્રયત્નો પછી આ માંગ આખરે પૂર્ણ થઈ ગઈ છે.

વોર્ડના સહયોગથી, નવો કોમ્યુનિટી હોલ T.P.-12, F. પ્લોટ નં. 138 ખાતે ₹12,48,61,000 ખર્ચે મંજૂર થયો છે.

આ સિદ્ધિ માટે વોર્ડના તમામ રહેવાસીઓ અને સામાજિક કાર્યકરોને અભિનંદન.


-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart