વોર્ડ 16 કોર્પોરેટર પાયલ સાકરિયા દ્વારા SIR અભિયાન અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યને સહકાર

વોર્ડ 16 કોર્પોરેટર પાયલ સાકરિયા દ્વારા SIR અભિયાન અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યને સહકાર

na

"ભારતના ચૂંટણી પંચ દ્વારા શરૂ થયેલ SIR અભિયાન અંતર્ગત"

૧૫૮- કામરેજ વિધાનસભા માં સમાવિષ્ટ વોર્ડ નંબર-૧૬, પુણા (સુરત) ખાતે વિવિધ પોલિંગ સ્ટેશન પર વોર્ડ-૧૬ ના કોર્પોરેટરશ્રી જીતેન્દ્રભાઈ કાછડીયા અને શોભનાબેન કેવડીયાએ સ્થાનિક બુથ અગ્રણીઓ સાથે BLO ને મળીને મતદાન યાદી સુધારણા ફોર્મ ભરવામાં સહયોગ કર્યો.

તમામ નાગરિકોને વિનંતી છે કે, SIR અભિયાન દરમિયાન BLO ને જરૂરી સહયોગ આપી મતદાર યાદીને વધુ શુદ્ધ અને પારદર્શક બનાવવા મદદરૂપ થશો.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart