ભારતીય જનતા પાર્ટી (BJP), સુરત મહાનગર, વોર્ડ નં. 18 દ્વારા ભવ્ય અને સુંદર રીતે આયોજન કરાયેલ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. વોર્ડ 15ના કોર્પોરેટર રાજુ જોલિયા કાર્યક્રમમાં વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા.
કાર્યક્રમમાં કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ સંગઠનની સમગ્ર ટીમ, કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સોસાયટીના સભ્યો અને વિવિધ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમ ખૂબ જ સફળ અને ઉત્સાહી બની રહ્યો.
કોર્પોરેટરે overwhelming સપોર્ટ બદલ આભાર વ્યક્ત કરતા કહ્યું, “ભારત માતા કી જય.”
