વોર્ડ 23ના કોર્પોરેટર પરેશ પટેલ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલનું સુરત એરપોર્ટ પર સ્વાગત

વોર્ડ 23ના કોર્પોરેટર પરેશ પટેલ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલનું સુરત એરપોર્ટ પર સ્વાગત

na

આજે સુરત પધારેલા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલનું સુરત એરપોર્ટ પર વોર્ડ 23ના કોર્પોરેટર પરેશ પટેલે સ્વાગત કરી ધન્યતા અનુભવી. તેમણે જણાવ્યું કે પક્ષના આદરણીય અધ્યક્ષશ્રીએ સુરત આગમન કર્યું તે દરેક માટે ગૌરવની વાત છે અને તેમનું સ્વાગત કરવાનો અવસર મળવો એ પોતાના માટે વિશેષ સન્માન છે.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart