વોર્ડ 6 કોર્પોરેટર સોનલ દેસાઈ દ્વારા SIR 2025 મતદાર યાદી સુધારણા અભિયાનની સમીક્ષા; નાગરિકોની સમસ્યાઓ ઉકેલવા માટે સંવાદ

વોર્ડ 6 કોર્પોરેટર સોનલ દેસાઈ દ્વારા SIR 2025 મતદાર યાદી સુધારણા અભિયાનની સમીક્ષા; નાગરિકોની સમસ્યાઓ ઉકેલવા માટે સંવાદ

na

વોર્ડ 6 કોર્પોરેટર સોનલ દેસાઈ સુરતના લોકલાડીલા મેયર દક્ષેશભાઈ માવાણી સાથે 160–ઉત્તર વિધાનસભા વિસ્તારમાં આવેલ લીલાબા સ્કૂલ શક્તિકેન્દ્ર ખાતે SIR 2025 મતદાર યાદી સુધારણા અભિયાનના ભાગરૂપે જોડાયા હતા.

મુલાકાત દરમિયાન મેયરે સ્થાનિક નાગરિકો સાથે સંવાદ કર્યો અને SIR ફોર્મ ભરતી વખતે આવતા પ્રશ્નો ધ્યાનથી સાંભળ્યા. તેમણે અધિકારીઓને આ સમસ્યાઓ તાત્કાલિક દૂર કરવા અને કોઈપણ નાગરિક મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાંથી વંચિત ન રહે તેની ખાતરી કરવા સૂચના આપી.

કોર્પોરેટર સોનલ દેસાઈએ આઈ.સી. ગાંધી સ્કૂલ અને ગુરુકુલ કન્યા સ્કૂલ ખાતે BLO સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું, જેથી મતદાર નોંધણી પ્રક્રિયા સુચારુ અને યોગ્ય રીતે થાય તેની તપાસ કરી શકાય.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart