વોર્ડ 15માં રામકૃપા સોસાયટી ખાતે રૂ. 42,00,000/- (બેતાલીસ લાખ રૂપિયા) ખર્ચે સી.સી. રોડના કામનું ખાતમુહૂર્ત યોજાયું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોગરી, મારી સાથી કોર્પોરેટરો, સંગઠનના તમામ કાર્યકરો અને મોટી સંખ્યામાં સોસાયટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
