વોર્ડ 15 કોર્પોરેટર રાજુ જોલીયાએ રામરાજ્ય સોસાયટીમાં નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કર્યું

વોર્ડ 15 કોર્પોરેટર રાજુ જોલીયાએ રામરાજ્ય સોસાયટીમાં નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કર્યું

na

વોર્ડ 15માં રામરાજ્ય સોસાયટી ખાતે રૂ. 36,00,000/- (છત્રીસ લાખ રૂપિયા) ખર્ચે નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોગરી, સાથી કોર્પોરેટરો, વોર્ડ સંગઠનની સંપૂર્ણ ટીમ અને મોટી સંખ્યામાં સોસાયટીના આગેવાનો તથા વાસીઓ ઉપસ્થિત રહ્યા.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart