વોર્ડ 3 ના કોર્પોરેટર મહેશ અણઘણ દ્વારા લસકાણા વિસ્તારની શક્તિકૃપા સોસાયટીમાં સ્ટ્રીટલાઇટ પ્રોજેક્ટનું લોકાર્પણ

વોર્ડ 3 ના કોર્પોરેટર મહેશ અણઘણ દ્વારા લસકાણા વિસ્તારની શક્તિકૃપા સોસાયટીમાં સ્ટ્રીટલાઇટ પ્રોજેક્ટનું લોકાર્પણ

na

વોર્ડ 3 ના કોર્પોરેટર મહેશ અણઘણ દ્વારા લસકાના વિસ્તારમાં આવેલી શક્તિકૃપા સોસાયટીમાં સ્ટ્રીટલાઇટ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ સ્થાનિક વિસ્તારમાં નાગરિક સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart