વોર્ડ-નં 5 કોર્પોરેટર નિરાલી પટેલે SIR ફોર્મનું વિતરણ કર્યું, રહેવાસીઓને આપી મહત્વપૂર્ણ માહિતી

વોર્ડ-નં 5 કોર્પોરેટર નિરાલી પટેલે SIR ફોર્મનું વિતરણ કર્યું, રહેવાસીઓને આપી મહત્વપૂર્ણ માહિતી

na

વોર્ડ-નં 5ના કોર્પોરેટર નિરાલી પટેલે આજે અશ્વની કુમાર / ફૂલપાડા, ભાગ નં. 120માં BLO સાથે મળીને SIR ફોર્મનું વિતરણ કર્યું.

આ પહેલ દરમિયાન, પટેલે સ્થાનિક રહેવાસીઓને જરૂરી સૂચનાઓ અને મહત્વપૂર્ણ માહિતી પણ પૂરી પાડી, જેથી તેઓ ક્ષેત્રમાં જરૂરી કાર્યવાહી અને નાગરિક જવાબદારીઓથી સચેત રહે.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart