વોર્ડ-નં 16ની કોર્પોરેટર પાયલ સાકરિયાએ પોતાના વોર્ડમાં નાલંદા સ્કૂલથી કારગીલ ચોક ACC રોડની ચાલુ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું.
મુલાકાત દરમિયાન, તેમણે સ્થાનિક સોસાયટીના રહેવાસીઓ દ્વારા ઉઠાવેલા પ્રશ્નોને ધ્યાનમાં લઈને સંબંધિત અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી અને કાર્યની સરળ અને સમયસર પૂર્ણતા માટે અધિકારીઓને સૂચનો આપ્યા.
