વોર્ડ નં. 23 ના કોર્પોરેટર પરેશ પટેલે ઝંખનાબેન પટેલને શુભેચ્છા પાઠવી

વોર્ડ નં. 23 ના કોર્પોરેટર પરેશ પટેલે ઝંખનાબેન પટેલને શુભેચ્છા પાઠવી

na

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ મળવા બદલ ચોર્યાસીના માજી ધારાસભ્યશ્રી ઝંખનાબેન પટેલને વોર્ડ નં. 23 ના માનનીય કોર્પોરેટર પરેશ પટેલ દ્વારા હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

પરેશ પટેલે જણાવ્યું હતું કે, ઝંખનાબેન પટેલનો લાંબો રાજકીય અને સામાજિક અનુભવ પાર્ટી તેમજ સંગઠન માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તેમની નવી જવાબદારીથી પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બનશે અને કાર્યકરોમાં નવી ઊર્જા અને ઉત્સાહનું સંચાર થશે.

આ પ્રસંગે પરેશ પટેલે ઝંખનાબેન પટેલના સફળ કાર્યકાળ માટે શુભેચ્છા વ્યક્ત કરી અને તેમના નેતૃત્વ હેઠળ પ્રદેશમાં પાર્ટીના વિકાસની આશા વ્યક્ત કરી.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart