વોર્ડ 17ની કોર્પોરેટર એડવોકેટ સ્વાતી ક્યાડા દ્વારા ચૂંટણી પંચના SIR અભિયાન અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યમાં સહયોગ

વોર્ડ 17ની કોર્પોરેટર એડવોકેટ સ્વાતી ક્યાડા દ્વારા ચૂંટણી પંચના SIR અભિયાન અંતર્ગત મતદાર યાદી સુધારણા કાર્યમાં સહયોગ

na

વોર્ડ 17 (પુણા ઈસ્ટ)ની કોર્પોરેટર એડવોકેટ સ્વાતી ક્યાડાએ માહિતી આપી હતી કે ભારતના ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલ “SIR (Systematic Voters Information Revision)” અભિયાન અંતર્ગત તેમણે કામરેજ વિધાનસભા ક્ષેત્રના તેમને ફાળવાયેલા વિવિધ શક્તિ કેન્દ્રોની મુલાકાત લીધી હતી.

સ્થાનિક બુથ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ સાથે મળી તેઓ BLOને મળ્યા હતા અને મતદાર યાદી સુધારણા ફોર્મ ભરાવવામાં નાગરિકોને સહયોગ આપ્યો હતો.

એડવોકેટ સ્વાતી ક્યાડાએ તમામ નાગરિકોને અપીલ કરી હતી કે SIR અભિયાન દરમિયાન BLOને જરૂરી સહયોગ આપીને મતદાર યાદીને વધુ શુદ્ધ અને પારદર્શક بنانے માટે મદદરૂપ થવું જોઈએ.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart