વોર્ડ 6ના કોર્પોરેટર દક્ષેશ માવાણી તરફથી અંગદાન જાગૃતિ લાવનાર આદરણીય દિલીપ દેશમુખ દાદાને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ

વોર્ડ 6ના કોર્પોરેટર દક્ષેશ માવાણી તરફથી અંગદાન જાગૃતિ લાવનાર આદરણીય દિલીપ દેશમુખ દાદાને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ

na

સુરતમાં વોર્ડ 6ના કોર્પોરેટર દક્ષેશ માવાણીએ સમાજમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવનાર તથા માર્ગદર્શન આપતા વડીલ દિલીપ દેશમુખ દાદાને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

માવણીયે જણાવ્યું કે દિલીપ દેશમુખે અંગદાન જેવી મહત્ત્વની બાબતે સમાજમાં જાગૃતિ ફેલાવવા સતત પ્રયત્નો કર્યા છે અને અનેક લોકોને પ્રેરણા આપી છે. તેમની સેવાકીય ભાવના અને સમર્પણને સમુદાય દ્વારા પણ વિશેષ માન અપાય છે.

કોર્પોરેટર માવાણીનો સંદેશ: “અંગદાન અંગે સમાજ માં જાગૃતિ લાવનાર તેમજ અમારા માર્ગદર્શક આદરણીય વડીલ શ્રી Dilip Deshmukh દાદા ને જન્મદિન ની ખુબખુબ શુભકામનાઓ.”

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart