વોર્ડ 5ની કોર્પોરેટર નિરાલી પટેલે અશ્વની કુમાર–ફૂલપાડા વિસ્તારમાં સાધના સોસાયટીની મુલાકાત લઈ સ્થાનિકોની સમસ્યાઓ સાંભળી

વોર્ડ 5ની કોર્પોરેટર નિરાલી પટેલે અશ્વની કુમાર–ફૂલપાડા વિસ્તારમાં સાધના સોસાયટીની મુલાકાત લઈ સ્થાનિકોની સમસ્યાઓ સાંભળી

na

 વોર્ડ નં. 5ની કોર્પોરેટર નિરાલી પટેલ આજરોજ અશ્વની કુમાર–ફૂલપાડા વિસ્તારમાં આવેલી સાધના સોસાયટી ખાતે સ્થાનિકો દ્વારા પ્રાથમિક સમસ્યાઓ અંગે ફરિયાદ મળતા તરત જ સ્થળ પર પહોંચી અને રહેવાસીઓ સાથે મુલાકાત કરી.

સ્થાનિકોએ સોસાયટીમાં ઉભી થયેલી વિવિધ મૂળભૂત સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. ફરિયાદ મળતાં જ નિરાલી પટેલ સ્થળ પર પહોંચી અને સ્થાનિકો સાથે ચર્ચા કરી તેમની સમસ્યાઓ વિગતવાર જાણી.

આ પ્રસંગે સ્થાનિકોએ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી અને તાત્કાલિક નિરાકરણ લાવવા માંગણી કરી. કોર્પોરેટર નિરાલી પટેલે રહેવાસીઓને ખાતરી આપી કે તેમની સમસ્યાઓ સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડી ઝડપી ઉકેલ લાવવા પ્રયત્ન કરવામાં આવશે.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart