ર્ડ નં. 5 ના કોર્પોરેટર નિરાલી પટેલ કતારગામ વિધાનસભાની અગત્યની બેઠકમાં ઉપસ્થિત

ર્ડ નં. 5 ના કોર્પોરેટર નિરાલી પટેલ કતારગામ વિધાનસભાની અગત્યની બેઠકમાં ઉપસ્થિત

na

વોર્ડ નં. 5 ના કોર્પોરેટર નિરાલી પટેલ આજરોજ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના મધ્યસ્થ કાર્યાલય ખાતે આયોજિત કતારગામ વિધાનસભાની અગત્યની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન તેમણે પ્રમુખશ્રી પરેશભાઈ પટેલનું મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું.

આ પ્રસંગે કરંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ ઘોઘારી, વોર્ડના તમામ વોર્ડ પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ, તમામ કૉર્પોરેટરશ્રીઓ, શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ, તમામ શક્તિકેન્દ્રના ઇન્ચાર્જશ્રીઓ, બુથ પ્રમુખશ્રીઓ તેમજ પાર્ટીના તમામ આગેવાનશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart