વોર્ડ નં. 6ના કોર્પોરેટર દક્ષેશ માવાણી દ્વારા સુરત એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું આત્મીય સ્વાગત

વોર્ડ નં. 6ના કોર્પોરેટર દક્ષેશ માવાણી દ્વારા સુરત એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું આત્મીય સ્વાગત

na

વોર્ડ નં. 6ના કોર્પોરેટર દક્ષેશ માવાણીને સુરત એરપોર્ટ પર ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી, હિંદૂ હૃદય સમ્રાટ અને કુશળ વક્તા માનનીય શ્રી યોગી આદિત્યનાથજીનું આત્મીય સ્વાગત કરવાની તક પ્રાપ્ત થઈ.

આ પ્રસંગે દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે યોગી આદિત્યનાથનું નેતૃત્વ મજબૂત શાસન, કાયદો-વ્યવસ્થા અને વિકાસનું પ્રતીક છે. તેમના નેતૃત્વ હેઠળ ઉત્તર પ્રદેશે નવી દિશા મેળવી છે, જે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.

સુરત એરપોર્ટ પર યોજાયેલ આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન પાર્ટીના કાર્યકરો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાતે રાષ્ટ્રીય એકતા અને વિકાસ માટેના સહયોગની ભાવનાને વધુ મજબૂત બનાવી છે.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart