ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે સુરત વોર્ડ-૨૨માં કાર્યક્રમ, નેતાઓએ પક્ષની વિચારધારા અને ઉપલબ્ધિઓનું સ્મરણ કર્યું

ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે સુરત વોર્ડ-૨૨માં કાર્યક્રમ, નેતાઓએ પક્ષની વિચારધારા અને ઉપલબ્ધિઓનું સ્મરણ કર્યું

na

સુરત શહેરના વોર્ડ-૨૨ (ભટાર–વેસુ–ડુમસ)માં ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।

સંદીપ દેસાઈએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટીની ઉપલબ્ધિઓ અને વિચારધારાનું સ્મરણ કર્યું હતું।

આ કાર્યક્રમમાં વક્તા તરીકે સુરત મહાનગર ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ, વોર્ડ પ્રમુખ શ્રી પ્રતિકભાઈ પટેલ, મહામંત્રી શ્રી રાહુલ અગ્રવાલ, શ્રી કેયુરભાઈ પટેલ, પૂર્વ કોર્પોરેટર શ્રીમતી કૈલાસબેન સોલંકી, શ્રીમતી રશ્મિબેન સાબુ, શ્રી હિમાંશુસિંહ રાઉલજી, શ્રી દીપેશભાઈ પટેલ તેમજ આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।

કાર્યક્રમ દરમિયાન પક્ષની યાત્રા, તેની સિદ્ધિઓ અને ભવિષ્યની દિશા અંગે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં નેતાઓએ વિકાસ અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી।

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart