વોર્ડ 16ની કોર્પોરેટર પાયલ સાકરિયાએ મિરામ્બીકા સોસાયટીમાં મંજૂર થયેલ સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરાવ્યું

વોર્ડ 16ની કોર્પોરેટર પાયલ સાકરિયાએ મિરામ્બીકા સોસાયટીમાં મંજૂર થયેલ સી.સી. રોડનું ખાતમુહૂર્ત કરાવ્યું

na

પુણા મતવિસ્તારના વોર્ડ નં–16 માં આવેલી મિરામ્બીકા સોસાયટીમાં મંજૂર કરાવેલ સી.સી. રોડનું આજ રોજ વોર્ડ 16ની કોર્પોરેટર પાયલ સકરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રસ્તા કામની શરૂઆત સાથે સોસાયટીના રહેવાસીઓને વધુ મજબૂત અને સુગમ માર્ગ સુવિધા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart