સુરત બોલે છે – આપ વાળાએ કામ તો કર્યા છે : વોર્ડ 3માં વિકાસનો સ્પષ્ટ બદલાવ

સુરત બોલે છે – આપ વાળાએ કામ તો કર્યા છે : વોર્ડ 3માં વિકાસનો સ્પષ્ટ બદલાવ

na

વોર્ડ નંબર 3ના કોર્પોરેટર મહેશ અણઘણ ના સતત પ્રયાસોના પરિણામે વિસ્તારમાં વિકાસનો સ્પષ્ટ બદલાવ જોવા મળી રહ્યો છે. વિસ્તારના છેવાડા સુધી તેમજ ગામ સુધી વિકાસ પહોંચે તે હેતુથી કરવામાં આવેલી કામગીરી હવે નાગરિકોને પ્રત્યક્ષ રીતે અનુભવાઈ રહી છે.

નાયરા પેટ્રોલ પંપથી મોગલધામ મંદિર સુધી અને ભાદા ગામની હદ સુધીના માર્ગનું વિકાસ કાર્ય પૂર્ણ થતાં સ્થાનિક નાગરિકોને વાહન વ્યવહાર માટે મોટી રાહત મળી છે. વર્ષોથી અવગણાયેલા આ માર્ગને હવે મજબૂત અને સુવ્યવસ્થિત બનાવવામાં આવતા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચેનો સંપર્ક વધુ સુલભ અને સારો બન્યો છે.

આ માર્ગ વિકાસથી સ્થાનિક રહેવાસીઓના રોજિંદા જીવનમાં સરળતા આવી છે અને આવન-જાવન વધુ સુખદ બન્યું છે. વોર્ડ 3માં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોને લઈ નાગરિકોમાં સકારાત્મક પ્રતિસાદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart