સુરતના વોર્ડ નં. ૫ માં મેગા રક્તદાન કેમ્પમાં કોર્પોરેટર નિરાલી પટેલની ઉપસ્થિતિ

સુરતના વોર્ડ નં. ૫ માં મેગા રક્તદાન કેમ્પમાં કોર્પોરેટર નિરાલી પટેલની ઉપસ્થિતિ

na

આજ રોજ વોર્ડ નં. ૫ ની કોર્પોરેટર નિરાલી પટેલ પોતાના મતવિસ્તાર ખાતે આયોજિત પવિત્ર મહા રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન કેમ્પનું આયોજન ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા શ્રી મહામંડળ મહારાજજીની કૃપાથી કરવામાં આવ્યું હતું.

આ પવિત્ર સેવાકાર્યમાં આમંત્રણ સ્વીકારી કોર્પોરેટર નિરાલી પટેલે હાજરી આપી અને રક્તદાતાઓ, સ્વયંસેવકો તથા આયોજકો સાથે મુલાકાત કરી હતી.

આ પ્રસંગે તેમણે રક્તદાન જેવી માનવસેવા માટે આયોજકોને અભિનંદન આપ્યા હતા અને સમાજના આરોગ્ય માટે રક્તદાનના મહત્વ પર ભાર મૂક્યો હતો. મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને સામાજિક કાર્યકરોની હાજરીથી કાર્યક્રમ સફળ રહ્યો.

આ રક્તદાન કેમ્પે વોર્ડ નં. ૫ માં સામાજિક એકતા અને સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart