વોર્ડ નં. 6 ની કોર્પોરેટર સોનલ દેસાઈ દ્વારા સુરત મહાનગરપાલિકાના ઐતિહાસિક બજેટનું સ્વાગત

વોર્ડ નં. 6 ની કોર્પોરેટર સોનલ દેસાઈ દ્વારા સુરત મહાનગરપાલિકાના ઐતિહાસિક બજેટનું સ્વાગત

na

વોર્ડ નં. 6 ની કોર્પોરેટર Sonal Desai એ સુરત મહાનગરપાલિકાના વર્ષ 2026–27 ના બજેટ સત્રનું સ્વાગત કરતા તેને “બહુજન સુખાય, બહુજન હિતાય” ના મંત્રને સાર્થક કરતું ઐતિહાસિક, વિકાસલક્ષી અને પ્રજાલક્ષી બજેટ ગણાવ્યું છે.

સુરત શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. માનનીય મેયર Dakshesh Mavani ની અધ્યક્ષતામાં સરદાર ગૃહ ખાતે મહત્વપૂર્ણ ચર્ચાઓ યોજાઈ હતી.

સોનલ દેસાઈએ જણાવ્યું કે તેમને સતત છઠ્ઠી વખત સુરત મહાનગરપાલિકાના બજેટ સત્રનો સાક્ષી બનવાનો અવસર મળ્યો. પોતાના વોર્ડ તથા સાંસ્કૃતિક વિભાગ તરફથી આ બજેટને આવકારતા તેમણે સુરત મહાનગરપાલિકા અને શાસક પક્ષને અભિનંદન પાઠવ્યા અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ બજેટ સુરતના સર્વાંગી વિકાસ અને જનસુખાકારીને નવી દિશા આપશે.

-->

About Us

The argument in favor of using filler text goes something like this: If you use arey real content in the Consulting Process anytime you reachtent.

Cart